અમદાવાદ સેન્ટ્રલ મોલે પોતાની જાહેરાત માટે તારીખ ૨૭ જુન ના રોજ મિસ્ટર અને મિસ્સ અમદાવાદ સેન્ટ્રલ નું આયોજન કર્યું હતું. જેમાં મોડેલ્સ અને ફ્રેશર્સ એ ભાગ લીધો હતો.જેમાં ઘણા બધા મોડેલ્સ એ બીજી જગ્યાઓથી વિજેતા થયેલા હતા.જેથી તેઓએ બધાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.આ સ્પર્ધા માટે તે લોકોએ ઘણી બધી મેહનત કરી હતી. જેથી લોકો ઘણા ઉત્સાહ સાથે જોવા તૈયાર હતા.
આ સ્પર્ધામાં જેમણે ભાગ લીધો હતો તેમની પાસે થી કેટ વોક કરાવ્યું હતું.અને બીજી ગેમ્સ રમાડી હતી.પણ આપણે જાણીએ જ છીએ કે વિજેતાતો ૧ જ બનવાનું હતું.છતાં પણ લોકો ના સાથ સહકાર થી આ પ્રોગ્રામ સારો રહ્યો અને વિજેતા જાહેર કરાયા હતા.

No comments:
Post a Comment